પુરસ્કાર (Awards) પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ? 1987 1990 1992 1997 1987 1990 1992 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) શ્રેષ્ઠ લોકસેવક ને પ્રતિવર્ષ આપવામાં આવતો મેગ્સેસ એવોર્ડ કયા દેશના પ્રમુખની યાદમાં એનાયત કરવામાં આવે છે ? સાયપ્રસ ફિલીપીન્સ પોર્ટુગલ નેધરલેન્ડ સાયપ્રસ ફિલીપીન્સ પોર્ટુગલ નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોતર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ? 1975 1991 1965 1963 1975 1991 1965 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ગોરા નૈવેધ ગીતાંજલિ ઘરેબાહિરે ગોરા નૈવેધ ગીતાંજલિ ઘરેબાહિરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1995 1996 1994 1993 1995 1996 1994 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP