બાયોલોજી (Biology) કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ? અર્ધસૂત્રીભાજન સમવિભાજન સમવિભાજન અને અસમભાજન અસમભાજન અર્ધસૂત્રીભાજન સમવિભાજન સમવિભાજન અને અસમભાજન અસમભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો ? રોબર્ટ કૉચ રૉબર્ટ હૂક સ્લીડન- શ્વૉન રૉબર્ટ બ્રાઉન રોબર્ટ કૉચ રૉબર્ટ હૂક સ્લીડન- શ્વૉન રૉબર્ટ બ્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સૌપ્રથમ કોણે દર્શાવ્યું ? સ્લીડન - શ્વૉન રૉબર્ટ બ્રાઉન રૉબર્ટ હૂક રુડોલ્ફ વિર્શોવ સ્લીડન - શ્વૉન રૉબર્ટ બ્રાઉન રૉબર્ટ હૂક રુડોલ્ફ વિર્શોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ‘કોષ’ નામ કોણે આપ્યું ? રોબર્ટ હુક વિર્શોવ સ્લીડન - શ્વૉન રૉબર્ટ બ્રાઉન રોબર્ટ હુક વિર્શોવ સ્લીડન - શ્વૉન રૉબર્ટ બ્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં કોષકેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? રોબર્ટ બ્રાઉન રોબર્ટ હૂક સ્લીડન- શ્વૉન વિર્શોવ રોબર્ટ બ્રાઉન રોબર્ટ હૂક સ્લીડન- શ્વૉન વિર્શોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP