બાયોલોજી (Biology) સૌથી મોટા પ્રાણીકોષનું ઉદાહરણ કયું છે ? જીવાણુ ગાલનાકોષ શાહમૃગનું ઈંડું માઇકોપ્લાઝમ જીવાણુ ગાલનાકોષ શાહમૃગનું ઈંડું માઇકોપ્લાઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌથી નાના કોષનું ઉદાહરણ કયું છે ? જીવાણુ ગાલનાકોષ માઇકોપ્લાઝમ જીવાણુ અને ગાલનાકોષ જીવાણુ ગાલનાકોષ માઇકોપ્લાઝમ જીવાણુ અને ગાલનાકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીમાં કયા સજીવોનો સમાવેશ થાય છે ? જીવાણુ અને માઇકોપ્લાઝમ PPLO આપેલ તમામ નીલહરિતલીલ જીવાણુ અને માઇકોપ્લાઝમ PPLO આપેલ તમામ નીલહરિતલીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવાણુના મુખ્ય કેટલા આકારો છે ? ત્રણ પાંચ એક જ ચાર ત્રણ પાંચ એક જ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેટલાક જીવાણુમાં DNA ઉપરાંત DNA નો નાનો ગોળાકાર ટુકડો આવેલ હોય છે તેને શું કહે છે ? ફિમ્બી કશા પ્લાસ્મીડ પિલિ ફિમ્બી કશા પ્લાસ્મીડ પિલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP