બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી કોષમાં કયા શિલ્પ (બંધારણીય) પ્રદેશનો અભાવ હોય છે ? ઉપાંગો કોષરસીય પ્રદેશ કોષકેન્દ્રપટલ કોષઆવરણ ઉપાંગો કોષરસીય પ્રદેશ કોષકેન્દ્રપટલ કોષઆવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષઆવરણમાં સૌથી બહારનું સ્તર કયા દ્રવ્યનું બનેલું હોય છે ? મેનોસ પેક્ટિન ગ્લાયકોકેલિક્સ લિગ્નિન મેનોસ પેક્ટિન ગ્લાયકોકેલિક્સ લિગ્નિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફેંગોસાઇટ્સ અને વાઇરસના આક્રમણ સામે રક્ષણાત્મક કાર્ય કોણ કરે છે ? કોષદિવાલ પ્રાવર કશા પિલિ કોષદિવાલ પ્રાવર કશા પિલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી સજીવોમાં રસસ્તરના વિસ્તરણને લીધે શેનું નિર્માણ થાય છે ? રસધાની આપેલ તમામ મેસોઝોમ્સ નલિકાઓ અને પટલીકાઓ રસધાની આપેલ તમામ મેસોઝોમ્સ નલિકાઓ અને પટલીકાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવાણુઓમાં સંયુગ્મનમાં મહત્ત્વની રચના કઈ છે ? ફિમ્બ્રી પિલિ અને ફિમ્બ્રી કશા પિલિ ફિમ્બ્રી પિલિ અને ફિમ્બ્રી કશા પિલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP