બાયોલોજી (Biology)
નીચે પૈકી સંગત જોડ શોધો:

એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ
પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક
રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA
NADP – સહઉત્સેચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
NAD નું પૂરું નામ

નાઈટ્રિક એસિડ ડાયન્યુક્લિોટાઈડ
નિકોટીનેમાઈડ એડેનાઈન ડાયન્યુક્લિઓટાઈડ
ન્યુક્લિઈક ઍસિડ ડાયન્યુક્લિઓટાઈડ
નિકોટીનેમાઈડ ડાયન્યુક્લિઓટાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
Zn કોની ક્રિયાશીલતા માટે જરૂરી છે ?

નાઈટ્રોજીનેઝ
ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ
હાઈડ્રોજીનેઝ
કાર્બનિક એનહાઈડ્રેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP