બાયોલોજી (Biology) β - DNA ના એક કુંતલના વળાંકની લંબાઈ કેટલી હોય છે ? 0.34 nm 3.4 nm 0.034 nm 34 nm 0.34 nm 3.4 nm 0.034 nm 34 nm ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint :1A° = 10-1 nm, 34A° = 10-1 x 34 = 3.4 nm)
બાયોલોજી (Biology) DNA ની રચનામાં હવે શૃંખલા પ્રતિસમાંતર હોય જેમાં એક શૃંખલા 3¹ → 5¹ અને બીજી શૃંખલા 3 → 5 જુદા જુદા સજીવમાં એડેનીનનું પ્રમાણ થાયમિન કરતાં અલગ હોય. બંને શૃંખલા 5 → 3 દિશામાં કુલ પ્યુરીન ન્યુક્લિઓટાઈડ અને પિરિમિડીન ન્યુક્લિઓટાઈડ સરખા નથી. હવે શૃંખલા પ્રતિસમાંતર હોય જેમાં એક શૃંખલા 3¹ → 5¹ અને બીજી શૃંખલા 3 → 5 જુદા જુદા સજીવમાં એડેનીનનું પ્રમાણ થાયમિન કરતાં અલગ હોય. બંને શૃંખલા 5 → 3 દિશામાં કુલ પ્યુરીન ન્યુક્લિઓટાઈડ અને પિરિમિડીન ન્યુક્લિઓટાઈડ સરખા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપેલ આલેખીય વલય ઉત્સેચકીય સક્રિયતા સાથે ત્રણ શરતોમાં સંબંધિત છે. (pH તાપમાન અને પ્રક્રિયક સંકેન્દ્રણ) તો આપેલ x-અક્ષ અને y-અક્ષ શું પ્રદર્શિત કરે છે ? x-પ્રક્રિયાનું સંકેન્દ્રણ -ઉત્સેચકીય સક્રિયતા x-ઉત્સેચકીય સક્રિયતા, y-pH x-તાપમાન, y-ઉત્સેચકીય સક્રિયતા x-ઉત્સેચકીય સક્રિયતા, y-તાપમાન x-પ્રક્રિયાનું સંકેન્દ્રણ -ઉત્સેચકીય સક્રિયતા x-ઉત્સેચકીય સક્રિયતા, y-pH x-તાપમાન, y-ઉત્સેચકીય સક્રિયતા x-ઉત્સેચકીય સક્રિયતા, y-તાપમાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ઢોળાંશમાં તાપમાન અને ઉત્સેચકીય સક્રિયતાનો સંબંધ છે.)
બાયોલોજી (Biology) સક્સીનેટ ડીહાઈડ્રોજીનેઝનો અવરોધક કોણ છે ? મેલોનેટ સક્સિનેટ મેલેટ ઓક્ઝેલોએસિટેટ મેલોનેટ સક્સિનેટ મેલેટ ઓક્ઝેલોએસિટેટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: મેલોનેટ શ્વસન માટે અવરોધક છે. CH2 - CH2 , ગેરહાજર હોય જેથી તે ડીહાઈડ્રોજીનેશન કરી શકતું નથી. આથી પ્રક્રિયા અટકે છે.)
બાયોલોજી (Biology) સૌથી સરળ અમિનોઍસિડ કયો છે ? ગ્લાયસીન એલેનીન એસ્પરજીન ટાયરોસીન ગ્લાયસીન એલેનીન એસ્પરજીન ટાયરોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP