બાયોલોજી (Biology) નીચે આપેલ જોડકાં જોડો: કૉલમ-I (i)RNA (ii) હિમોગ્લોબીન (iii) સ્ટેરોઈડ (iv) સ્ટાર્ચકૉલમ-II(p) સંચીત નીપજ (q) પ્રોટીન સંશ્લેષણ (r) વાયુનું વહન (s) જાતીય અંતઃસ્ત્રાવ i-q, ii-s, iii-r, iv-p i-q, ii-r, iii-s, iv-p i-s, ii-r, iii-p, iv-q i-r, ii-s, iii-p, iv-q i-q, ii-s, iii-r, iv-p i-q, ii-r, iii-s, iv-p i-s, ii-r, iii-p, iv-q i-r, ii-s, iii-p, iv-q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA માં ન્યુક્લિઓટાઈડ કોના દ્વારા જોડાય છે ? સંયોજક બંધ વીજ સંયોજક બંધ હાઇડ્રોજન બંધ વાન-ડર-વાલ્સ દબાણ સંયોજક બંધ વીજ સંયોજક બંધ હાઇડ્રોજન બંધ વાન-ડર-વાલ્સ દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કૉલેજન શું છે ? તંતુમય પ્રોટીન ગોળકાર પ્રોટીન લિપિડ કાર્બોદિત તંતુમય પ્રોટીન ગોળકાર પ્રોટીન લિપિડ કાર્બોદિત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : કોલાજન તંતુથી રચાયેલું પ્રોટીન છે.)
બાયોલોજી (Biology) કોલાજન કોનાથી ભરપૂર છે ? સેરીન ગ્લાયસીન ગ્લુટામીક ઍસિડ એસ્પાર્ટિક ઍસિડ સેરીન ગ્લાયસીન ગ્લુટામીક ઍસિડ એસ્પાર્ટિક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) 1980માં કોના સંશોધનને લીધે ઉદ્વિકાસને પરિણામે RNA શબ્દ વપરાયો ? વાઈરસમાં રહેલા RNA જનીન દ્રવ્યને લીધે RNA ના ઉત્સેચકીય ગુણધર્મને લીધે m-RNA, t-RNA, r-RNA ના પ્રોટીન સંશ્લેષણમાં મહત્વને લીધે બધા જ કોષોમાં RNA જોવા મળતા નથી તેથી વાઈરસમાં રહેલા RNA જનીન દ્રવ્યને લીધે RNA ના ઉત્સેચકીય ગુણધર્મને લીધે m-RNA, t-RNA, r-RNA ના પ્રોટીન સંશ્લેષણમાં મહત્વને લીધે બધા જ કોષોમાં RNA જોવા મળતા નથી તેથી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint.RNA અજૈવિક પદાર્થમાંથી જૈવિકતંત્રની ઉત્પત્તિની ઉત્ક્રાંતિની શક્યતા દર્શાવે છે. ઉત્સેચકની રીતે સક્રિય છે.)