બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીય સજીવોમાં પોષણનો પ્રકાર કયો છે ? પરપોષી સ્વયંપોષી મૃતોપજીવી સ્વયંપોષી અને પરપોષી પરપોષી સ્વયંપોષી મૃતોપજીવી સ્વયંપોષી અને પરપોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામ સ્વરૂપે ભ્રુણનિર્માણ થતું નથી ? મ્યુકર યીસ્ટ મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ આપેલ તમામ મ્યુકર યીસ્ટ મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં કોષદિવાલ શાની બનેલી છે ? લિપિડ કાઈટિન પેક્ટિન કાર્બોદિત લિપિડ કાઈટિન પેક્ટિન કાર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બધા જ બહુકોષી, જલજ કે સ્થલજ પ્રકાશસંશ્લેષી સુકોષકેન્દ્રીય સજીવોનો સમાવેશ શેમાં થાય છે ? પ્રાણીસૃષ્ટિ મોનેરા વનસ્પતિસૃષ્ટિ ફૂગ પ્રાણીસૃષ્ટિ મોનેરા વનસ્પતિસૃષ્ટિ ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામે ભૃણનિર્માણ થતું નથી ? લીલ આવૃત બીજધારી ત્રિઅંગી દ્વિઅંગી લીલ આવૃત બીજધારી ત્રિઅંગી દ્વિઅંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP