બાયોલોજી (Biology) સ્વરૂપ, બંધારણ અને પ્રજનનમાં ખૂબ જ વિવિધતા દર્શાવતા અને કોષદિવાલવિહીન સજીવ સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? શૂળત્વચી સંધિપાદ નુપૂરક અને સૂત્રકૃમિ આપેલ તમામ શૂળત્વચી સંધિપાદ નુપૂરક અને સૂત્રકૃમિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષીય રચના ધરાવતી ફૂગ કઈ છે ? બ્રેડ મૉલ્ડ યીસ્ટ મશરૂમ સ્લાઈમ મૉલ્ડ બ્રેડ મૉલ્ડ યીસ્ટ મશરૂમ સ્લાઈમ મૉલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિક્ષેત્રિય વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું ? લિનિયસ વ્હીટેકર વ્હૂઝ આઈકલર લિનિયસ વ્હીટેકર વ્હૂઝ આઈકલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોમાં કોષદિવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલ નથી ? મીથેનોઝેન્સ થરમોએસિડોફિલ્સ આપેલ તમામ હેલોફિલ્સ મીથેનોઝેન્સ થરમોએસિડોફિલ્સ આપેલ તમામ હેલોફિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાયોગૅસના ઉત્પાદન માટે જવાબદાર બૅક્ટેરિયા કયા છે ? સ્પાઈરોકીટ હેલોફિલ્સ મિથેનોઝેન્સ સાયનો બૅક્ટેરિયા સ્પાઈરોકીટ હેલોફિલ્સ મિથેનોઝેન્સ સાયનો બૅક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP