ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ? રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર રાજ્યસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર રાજ્યસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો ? સ્વર્ણસિંહ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ તેજ બહાદુર સપ્રુ સમિતિ નેહરુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ તેજ બહાદુર સપ્રુ સમિતિ નેહરુ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ? પ્રતિષેધ પરમાદેશ ઉત્પ્રેષણ અધિકાર પૃચ્છા પ્રતિષેધ પરમાદેશ ઉત્પ્રેષણ અધિકાર પૃચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે ? 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 26 ડિસેમ્બર, 1949 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 26 ડિસેમ્બર, 1949 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે ? 12 યાદીઓ 16 યાદીઓ 14 યાદીઓ 10 યાદીઓ 12 યાદીઓ 16 યાદીઓ 14 યાદીઓ 10 યાદીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP