ભારતનું બંધારણ (Constitution Of India) બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? બંધારણમાં જોગવાઈ નથી કલમ - 51-એ કલમ - 24 કલમ - 41 બંધારણમાં જોગવાઈ નથી કલમ - 51-એ કલમ - 24 કલમ - 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? 1/4 1/10 1/8 1/2 1/4 1/10 1/8 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ મંત્રીઓ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ મંત્રીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ? અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP