ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ? માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ'' તરીકે નોંધણી કોણ કરે છે ? લોકસભાનાં માન.અધ્યશ્રી માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતીય રીઝર્વ બેંક ભારતનું નિર્વાચન આયોગ(ECI) લોકસભાનાં માન.અધ્યશ્રી માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતીય રીઝર્વ બેંક ભારતનું નિર્વાચન આયોગ(ECI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.રાજયપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.રાજયપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? માનનીય વડાપ્રધાનશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી માનનીય વડાપ્રધાનશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય સચિવ શ્રી સ્પીકર મુખ્ય પ્રધાન સંસદીય સચિવ મુખ્ય સચિવ શ્રી સ્પીકર મુખ્ય પ્રધાન સંસદીય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP