ભારતનું બંધારણ (Constitution Of India) જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ? 7 વર્ષ 5 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 4 વર્ષ 7 વર્ષ 5 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 160 161 162 159 160 161 162 159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, દેખરેખ માર્ગદર્શન અને નિયંત્રણની જવાબદારી કોની છે ? સબંધીત કલેક્ટરશ્રી રાજ્યના પંચાયત વિભાગની ચૂંટણી આયોગ રાજ્ય ચૂંટણી કમિશન સબંધીત કલેક્ટરશ્રી રાજ્યના પંચાયત વિભાગની ચૂંટણી આયોગ રાજ્ય ચૂંટણી કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ પછાતવર્ગના સંસદ સભ્ય જાણીતા સમાજવિજ્ઞાની કેન્દ્ર સરકારના અગ્રસચિવ સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ પછાતવર્ગના સંસદ સભ્ય જાણીતા સમાજવિજ્ઞાની કેન્દ્ર સરકારના અગ્રસચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP