ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે ? Prohibition Qua- warranto Mandamus Habeas Corpus Prohibition Qua- warranto Mandamus Habeas Corpus ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે ? 356 406 326 276 356 406 326 276 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં ___ સામેલ હોય છે ? લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ લોકસભા અને રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ? 211 311 411 111 211 311 411 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં કેટલા પોલીસ કમિશનર વિસ્તારો છે ? 3 5 6 4 3 5 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP