ભારતનું બંધારણ (Constitution Of India) ગૌચર ઉપરનું દબાણ દૂર કરવાની સતા કોની છે ? રાજ્ય સરકાર જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ? 366 364 368 362 366 364 368 362 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રક મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General of India) ની નિમણૂક કોણ કરે છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રિય નાણાં મંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રિય નાણાં મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP