ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી. આ કાયદો કયા વર્ષથી અમલમાં મુકાયો ? 1987 1988 1989 1990 1987 1988 1989 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-329 આર્ટિકલ-256 આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-329 આર્ટિકલ-256 આર્ટિકલ-128 આર્ટિકલ-153 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946 માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? ડો. ભીમરાવ આંબેડકર ડો. સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર ડો. સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP