ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-256 આર્ટિકલ-329 આર્ટિકલ-153 આર્ટિકલ-128 આર્ટિકલ-256 આર્ટિકલ-329 આર્ટિકલ-153 આર્ટિકલ-128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ ૨૦૧૩ અનુસાર લોકાયુક્ત તરીકે નિમાયેલા વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ___ વર્ષની મુદત સુધી અથવા ___ વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. 5,62 5,72 6,65 5,70 5,62 5,72 6,65 5,70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -5 અનુસૂચિ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 222 અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 અનુચ્છેદ 222 અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? કલેકટર સચિવાલય મુખ્યપ્રધાન મંત્રીશ્રી કલેકટર સચિવાલય મુખ્યપ્રધાન મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP