ભારતનું બંધારણ (Constitution Of India) 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -20 અનુચ્છેદ -22 અનુચ્છેદ -21 અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -20 અનુચ્છેદ -22 અનુચ્છેદ -21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 43 માં 44 માં 42 માં 40 માં 43 માં 44 માં 42 માં 40 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે" આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 149 147 146 148 149 147 146 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ? માન. મુખ્યમંત્રીશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે ? 277 279 282 280 277 279 282 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP