ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઇઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે ? રાજ્ય સરકાર જાહેર ક્ષેત્રના એકમો ખાનગી કંપનીઓ ભારત સરકાર રાજ્ય સરકાર જાહેર ક્ષેત્રના એકમો ખાનગી કંપનીઓ ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ? લોકસભાના અધ્યક્ષ રાજ્ય સભાના વાઈસ ચેરમેન માન. રાષ્ટ્રપતિશ્રી આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ રાજ્ય સભાના વાઈસ ચેરમેન માન. રાષ્ટ્રપતિશ્રી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી - તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 48 47 50 49 48 47 50 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 124 120 122 123 124 120 122 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પુરતું સાધન મેળવવાનો સમાન હક્ક રહે છે" આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 39 (D) 39 (B) 39 (A) 39 (C) 39 (D) 39 (B) 39 (A) 39 (C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP