ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2008 સને 2005 સને 2007 સને 2006 સને 2008 સને 2005 સને 2007 સને 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'લોક સેવા આયોગ' ના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 318 319 320 321 318 319 320 321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? નાણામંત્રીને વડાપ્રધાન એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણામંત્રીને વડાપ્રધાન એક પણ નહીં રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે'- આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 325 324 323 326 325 324 323 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ? રાજ્યોની વિધાનસભાને સંસદના દરેક ગૃહને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને રાજ્યોની વિધાનસભાને સંસદના દરેક ગૃહને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP