ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 30 29 31 28 30 29 31 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે' આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે ? મૂળભૂત હકો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત ફરજો મૂળભૂત હકો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે ? છ વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે' આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે ? 50 52 53 51 50 52 53 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 338 335 338-ક 337 338 335 338-ક 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP