ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ?

સાગબારા, નર્મદા
ગુણભાખરી, સાબરકાંઠા
વૌઠા, અમદાવાદ
અંબાજી, બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ?

કૃષ્ણ મંદિર
દ્વારકાધીશનું મંદિર
જગત મંદિર
મુખ્ય મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP