ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? મેમણ યહૂદી પારસી ખોજા મેમણ યહૂદી પારસી ખોજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા કચ્છી માલમે વાસકો-દ-ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી? વીરજી માલમ શ્યામ માલમ કાનજી માલમ રામસિંહ માલમ વીરજી માલમ શ્યામ માલમ કાનજી માલમ રામસિંહ માલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોટવાલની શી ફરજ હતી ? કિંમતોનું નિયમન કરવું. આપેલ તમામ કિલ્લાનું ધ્યાન રાખવું ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. કિંમતોનું નિયમન કરવું. આપેલ તમામ કિલ્લાનું ધ્યાન રાખવું ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પિઠોરા' શું છે ? આદિવાસી નૃત્ય આદિવાસી સંગીત આદિવાસી તહેવાર આદિવાસી ચિત્રકલા આદિવાસી નૃત્ય આદિવાસી સંગીત આદિવાસી તહેવાર આદિવાસી ચિત્રકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ? 1916 1906 1919 1913 1916 1906 1919 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP