ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ આશ્રમ ક્યાં આવેલો છે ? સિધ્ધપુર શુકલતીર્થ ઝમઝીર જામવાળા કાવી કંબોઇ સિધ્ધપુર શુકલતીર્થ ઝમઝીર જામવાળા કાવી કંબોઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૌરાણિક કથા અનુસાર લોજપુરમાં કયા ઋષિનો આશ્રમ આવેલો છે ? વિશ્વામિત્રી લોમસ દુર્વાસા વાલ્મિકી વિશ્વામિત્રી લોમસ દુર્વાસા વાલ્મિકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે ? જુનાગઢ અમદાવાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર જુનાગઢ અમદાવાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌથી ઊંડું બંદર કયું છે ? દહેજ હજીરા પીપાવાવ કંડલા દહેજ હજીરા પીપાવાવ કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધરમની ધજા ફરકાવતો જિલ્લો કયો છે ? વલસાડ નવસારી બોટાદ સુરેન્દ્રનગર વલસાડ નવસારી બોટાદ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP