ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ? આણંદ નર્મદા બનાસકાંઠા ખેડા આણંદ નર્મદા બનાસકાંઠા ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ ગાયોની સંખ્યા ક્યો જિલ્લો ધરાવે છે ? ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ‘રોઝા રોઝી’ સ્થળ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ? ડાંગ બનાસકાંઠા સુરેન્દ્રનગર ખેડા ડાંગ બનાસકાંઠા સુરેન્દ્રનગર ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? નડિયાદ ગોધરા વેરાવળ ધર્મજ નડિયાદ ગોધરા વેરાવળ ધર્મજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP