ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'શબરી ધામ મંદિર' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા વલસાડ ડાંગ સાબરકાંઠા નર્મદા વલસાડ ડાંગ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR)ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ? વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? સુરેન્દ્રનગર બનાસકાંઠા કચ્છ પોરબંદર સુરેન્દ્રનગર બનાસકાંઠા કચ્છ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. કૃષ્ણ સેતુ ભક્તિ સેતુ સુદામા સેતુ મૈત્રી સેતુ કૃષ્ણ સેતુ ભક્તિ સેતુ સુદામા સેતુ મૈત્રી સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) મહિસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? વીરપુર સંતરામપુર કડાણા લુણાવાડા વીરપુર સંતરામપુર કડાણા લુણાવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP