સામાન્ય વિજ્ઞાન (General Science) 1 પ્રકાશવર્ષ = ___ A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ) ? 63000 53000 9412 × 10¹⁰ આપેલ પૈકી એક પણ નહીં 63000 53000 9412 × 10¹⁰ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે ? આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફ્લોરો કાર્બન હાઈડ્રોફ્લોરો કાર્બન આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફ્લોરો કાર્બન હાઈડ્રોફ્લોરો કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? ઝડપ માપવાનો અંતર માપવાનો વર્ષ માપવાનો પ્રકાશ માપવાનો ઝડપ માપવાનો અંતર માપવાનો વર્ષ માપવાનો પ્રકાશ માપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ લોલકના નિયમો - ગેલેલિયો પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ લોલકના નિયમો - ગેલેલિયો પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ચો.વાર = ___ ચો.મી ? 0.983126 0.931626 0.836126 0.891263 0.983126 0.931626 0.836126 0.891263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP