• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
આયોડીન યુક્ત મીઠામાં ઉત્પાદન સમયે કેટલું આયોડિન હોવું જોઈએ ?

10 ppm
15 ppm
50 ppm
30 ppm

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બાળકોમાં રતાંધણાપણું કયા વિટામીન ખામીને લીધે થાય છે ?

વિટામિન - કે
વિટામીન - એ
વિટામિન - ડી
વિટામીન - સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિટામિન-ડી ની ઉણપથી ___ રોગ થાય છે.

ચીલોસીસ
રિકેટસ
પેલાગ્રા
સ્કર્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અન્નમાર્ગમાંથી નકામા પદાર્થને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ___ મદદરૂપ થાય છે.

શર્કરા
ખનીજ ક્ષાર
એમીના એસિડ
રેષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ___ મહત્વનું છે.

ગ્લુટામિક એસિડ
ગ્લુટેન
ગ્લુકોઝ
ગુંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 161
  • 162
  • 163
  • 164
  • 165
  • ...
  • 217
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સાદું રૂપ અને બીજગણિત સંયોજક એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નફો અને ખોટ (Profit and Loss) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US