સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ? દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે ? 0°C 30°C 10°C 4°C 0°C 30°C 10°C 4°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'એન્ડોસ્કોપી' કયા રોગના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે ? ટ્યુબર ક્લોસિસ હિપેટાઇટિસ એઈડ્સ પેટના રોગના ટ્યુબર ક્લોસિસ હિપેટાઇટિસ એઈડ્સ પેટના રોગના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત 'અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર' સાથે સંબંધિત 'ભાસ્કર' શું છે ? અવકાશયાન અવકાશી પ્રયોગશાળા અવકાશયાત્રી કુત્રિમ ઉપગ્રહ અવકાશયાન અવકાશી પ્રયોગશાળા અવકાશયાત્રી કુત્રિમ ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'ડી' ની ઊણપથી કયો રોગ થાય છે ? કબજિયાત રકતપિત સુકતાન રતાંધણાપણું કબજિયાત રકતપિત સુકતાન રતાંધણાપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP