સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે ? હાઇગ્રોમીટર થર્મોમીટર રેઈન ગેજ બેરોમીટર હાઇગ્રોમીટર થર્મોમીટર રેઈન ગેજ બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની સપાટીથી વાતાવરણનું આવરણ આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી પથરાયેલું છે ? 1200 800 1000 600 1200 800 1000 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? ભીંગડા ઝાલરફાટ ચૂંઈ મીનપક્ષ ભીંગડા ઝાલરફાટ ચૂંઈ મીનપક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનું ઉદગમસ્થાન શેમાંથી છે ? ઉલ્કા ચંદ્ર સૂર્ય બ્લેક હોલ ઉલ્કા ચંદ્ર સૂર્ય બ્લેક હોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાગાયતી પાકોમાં કોબીજને કયો પાક ગણી શકાય ? ફુલ કલાત્મક છોડ ફળ શાકભાજી ફુલ કલાત્મક છોડ ફળ શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP