સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે ? રંગસૂત્ર 1 Y રંગસૂત્ર રંગસૂત્ર 21 X રંગસૂત્ર રંગસૂત્ર 1 Y રંગસૂત્ર રંગસૂત્ર 21 X રંગસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાન્ડ નાઈન (O9) નીચેના પૈકી કયા પાકની જાત છે ? ચીકુ કેળા મકાઈ જામફળ ચીકુ કેળા મકાઈ જામફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે ? કપાસ જુવાર એરંડા મકાઈ કપાસ જુવાર એરંડા મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) B.T.U. શેનું માપ છે ? ઉષ્મા તાપમાન ક્ષેત્રફળ કદ ઉષ્મા તાપમાન ક્ષેત્રફળ કદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં શાશ્વત (Renewable Energy) શક્તિનું કયું ક્ષેત્ર મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવે છે ? બાયોગેસ સૌર પવન લઘુ જળશક્તિ બાયોગેસ સૌર પવન લઘુ જળશક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP