સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર = ___ 100 ચો.વાર 4840 ચો.વાર 9 ચો.ફૂટ 24 ગુંઠા 100 ચો.વાર 4840 ચો.વાર 9 ચો.ફૂટ 24 ગુંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે ? બેરોમીટર પ્રેશર પંપ હેડ પંપ એરમીટર બેરોમીટર પ્રેશર પંપ હેડ પંપ એરમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'વનસ્પતિ પર સંગીતની અસર થાય છે અને સંગીતના કારણે વનસ્પતિનો વિકાસ વધુ થાય છે' આવું સંશોધન કોણે કર્યું ? હરગોવિંદ ખુરાના આઈન્સ્ટાઈન જગદીશચંદ્ર બોઝ સર આઈઝેક ન્યૂટન હરગોવિંદ ખુરાના આઈન્સ્ટાઈન જગદીશચંદ્ર બોઝ સર આઈઝેક ન્યૂટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેત્રમણિનું કાર્ય શું છે ? વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પેન્સિલ છોલવાનો સંચો' કયા પ્રકારનું સાદું યંત્ર છે ? ગરગડી સ્ક્રુ ફાચર ઢાળ ગરગડી સ્ક્રુ ફાચર ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP