સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી દ્વારા કયા બીજનો ફેલાવો થાય છે ?

નાળિયેર, આંકડા
રાજકાના બીજ, તકમરીયા
શીમળાના, વડલાના
બાવળના, આંબાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જે પદાર્થમાંથી ઉષ્માનું વહન ધીમે ધીમે થતું હોય તેવા પદાર્થને શું કહેવામાં આવે છે ?

ઉષ્માના સુવાહક
આપેલ માંથી એક પણ નહિ
ઉષ્માના મંદવાહક
ઉષ્માના અવાહક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP