ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શથી નથી ? નર્મદા નવસારી તાપી ડાંગ નર્મદા નવસારી તાપી ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે ? સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે ? સાણંદ હાલોલ બહુચરાજી અંકલેશ્વર સાણંદ હાલોલ બહુચરાજી અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? વલસાડ ચીખલી નવસારી બારડોલી વલસાડ ચીખલી નવસારી બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે ? તમિલનાડુ રાજસ્થાન ગુજરાત કેરળ તમિલનાડુ રાજસ્થાન ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP