ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ ના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે ? પીપાવાવ હજીરા બેડી દહેજ પીપાવાવ હજીરા બેડી દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઇ નદી પરની યોજના છે ? મહી નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે ? 20% 45% 60% 75% 20% 45% 60% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ? ઓખા વેરાવળ બેડી અલંગ ઓખા વેરાવળ બેડી અલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ? ચરોતર દસક્રોઈ કાનમ ખાખરીયા ટપ્પા ચરોતર દસક્રોઈ કાનમ ખાખરીયા ટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP