ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે ? આસામ બંગાળ બિહાર ઓરિસ્સા આસામ બંગાળ બિહાર ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ? ભમરીયા મધમાખી ડમ્મર મધમાખી ભૂગા મધમાખી સાતપૂડિયા મધમાખી ભમરીયા મધમાખી ડમ્મર મધમાખી ભૂગા મધમાખી સાતપૂડિયા મધમાખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરૂષોએ સ્ત્રીઓની વસ્તી કેટલી છે ? 951 940 937 967 951 940 937 967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઝારખંડ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઝારખંડ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP