ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સેક્સ રેશિયો (દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજ્યમાંથી સૌથી વધારે છે ? (2011ની વસ્તી ગણતરીના આધારે) ગુજરાત ગોવા કેરળ ઉત્તરાખંડ ગુજરાત ગોવા કેરળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of population) સૌથી ઓછી છે ? મિઝોરમ સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સામાન્ય રીતે ધાતુમય ખનીજોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે ? ત્રણ બે પાંચ ચાર ત્રણ બે પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિતુપુર ડાયમંડ બ્લોકની હરાજી કરવામાં આવી છે. આ બ્લોગ કયા રાજ્યમાં આવેલો છે ? મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મેઘાલય આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મેઘાલય આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લક્ષદ્વીપ ટાપુઓ ક્યા આવેલા છે ? આપેલ પૈકી એક પણ નહીં અરબસાગર હિંદ મહાસાગર બંગાલનો ઉપસાગર આપેલ પૈકી એક પણ નહીં અરબસાગર હિંદ મહાસાગર બંગાલનો ઉપસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP