ભારતની ભૂગોળ (Geography of India) ભારતને કેટલા PIN COD ઝોનમાં વહેંચવામાં આવેલ છે ? દસ સાત છ આઠ દસ સાત છ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ? ચેરી શાવર્સ આમ્રવૃષ્ટિ વસંત ઋતુનો તોફાની વરસાદ બ્લોસમ શાવર્સ ચેરી શાવર્સ આમ્રવૃષ્ટિ વસંત ઋતુનો તોફાની વરસાદ બ્લોસમ શાવર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તાજેતરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય ક્યાં આવેલ છે ? રતલામ, મધ્યપ્રદેશ રાયબરેલી, ઉત્તરપ્રદેશ રાયપુર, છત્તીસગઢ જુનાગઢ, ગુજરાત રતલામ, મધ્યપ્રદેશ રાયબરેલી, ઉત્તરપ્રદેશ રાયપુર, છત્તીસગઢ જુનાગઢ, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ? માઉન્ટ એવરેસ્ટ નંગા પર્વત નંદા દેવી કાંચનજંઘા માઉન્ટ એવરેસ્ટ નંગા પર્વત નંદા દેવી કાંચનજંઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કેસરનું ઉત્પાદન કરતું એક માત્ર રાજ્ય : જમ્મુ અને કાશ્મીર મેઘાલય આસામ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર મેઘાલય આસામ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP