સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ? સરપંચ તલાટી મામલતદાર ગ્રામ પંચાયત સભ્ય સરપંચ તલાટી મામલતદાર ગ્રામ પંચાયત સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(25) 366(26) 366(27) 366(28) 366(25) 366(26) 366(27) 366(28) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બાળલગ્ન પ્રતિબંધક કાયદો 2006 (Prohibition of Child Marriage Act 2006) કઈ જગ્યાએ લાગુ પડતો નથી ? મેઘાલય કેરળ જમ્મુ અને કાશ્મીર ગુજરાત મેઘાલય કેરળ જમ્મુ અને કાશ્મીર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન... અર્ધસત્ય છે. અસત્ય છે. સંપૂર્ણ સત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અર્ધસત્ય છે. અસત્ય છે. સંપૂર્ણ સત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ? 2005 2003 2000 2010 2005 2003 2000 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP