સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી સૌથી લાંબુ કયું છે ? એક ડેકામીટર એક કિલોમીટર એક ટીટ્રામીટર એક સેન્ટીમીટર એક ડેકામીટર એક કિલોમીટર એક ટીટ્રામીટર એક સેન્ટીમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે ? નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) આપેલ તમામ ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) આપેલ તમામ ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "સાઉથ સુદાન" ને યુનોમાં દાખલ કરવામાં આવેલ છે તે કેટલામું સભ્ય છે ? 193 195 197 191 193 195 197 191 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ધરતી પરનું સૌથી ઝડપથી દોડી શકતું પ્રાણી કયું છે ? માણસ હરણ સિંહ ચિત્તો માણસ હરણ સિંહ ચિત્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ? 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP