સામાન્ય જ્ઞાન (GK) જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ? બેબીલોન સંસ્કુતિ સિંધુ સંસ્કૃતિ મિસર સંસ્કૃતિ ગ્રીક સંસ્કૃતિ બેબીલોન સંસ્કુતિ સિંધુ સંસ્કૃતિ મિસર સંસ્કૃતિ ગ્રીક સંસ્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? મોહનદાસ કરમચંદ ગાંઘી નરસિંહ મહેતા ખબરદાર ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી નરસિંહ મહેતા ખબરદાર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 188 186 168 166 188 186 168 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? ઉપરના તમામ હેતુઓ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન ઉપરના તમામ હેતુઓ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP