સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? ભીમદેવ બીજો કુમારપાલ મૂળરાજ બીજો અજયપાલ ભીમદેવ બીજો કુમારપાલ મૂળરાજ બીજો અજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? અજયપાલ સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ ત્રિભુવનપાલ અજયપાલ સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ ત્રિભુવનપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.156 ઈ.સ.56 ઈ.સ.49 ઈ.સ.249 ઈ.સ.156 ઈ.સ.56 ઈ.સ.49 ઈ.સ.249 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? બૌદ્ધ શૈવ જૈન વૈષ્ણવ બૌદ્ધ શૈવ જૈન વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP