સામાન્ય જ્ઞાન (GK) ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલા સમયના મિશન માટે અંતરિક્ષની યાત્રાએ પહોંચી છે ? બે મહિનો એક મહિનો ત્રણ મહિના ચાર મહિના બે મહિનો એક મહિનો ત્રણ મહિના ચાર મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે ? નારાયણસરોવર સરદાર સરોવર નળસરોવર થોળ સરોવર નારાયણસરોવર સરદાર સરોવર નળસરોવર થોળ સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. મુશ્કેલીનોસામનો કરવો વીજળીનો ગડગડાટ થવો ધોધમાર વરસાદ આવવો ઓચિંતી મુશ્કેલી ઉભી થવી મુશ્કેલીનોસામનો કરવો વીજળીનો ગડગડાટ થવો ધોધમાર વરસાદ આવવો ઓચિંતી મુશ્કેલી ઉભી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે પૈકી કઇ જોડ ખોટી છે ? પન્નાલાલ પટેલ – માંડલી હરીન્દ્ર દવે – ખંભાત ઉમાશંકર જોષી – બામણા બકુલ ત્રિપાઠી – નડિયાદ પન્નાલાલ પટેલ – માંડલી હરીન્દ્ર દવે – ખંભાત ઉમાશંકર જોષી – બામણા બકુલ ત્રિપાઠી – નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 0.1 0.05 0.2 0.15 0.1 0.05 0.2 0.15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP