સામાન્ય જ્ઞાન (GK) વિશ્વની સૌપ્રથમ કિડની યુનિવર્સિટી કયા રાજ્યમાં નિર્માણ થવા જઈ રહી છે ? રાજસ્થાન ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ? વિસનગર વડનગર મહેસાણા અમદાવાદ વિસનગર વડનગર મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ? સુદર્શન ચક્ર પરિવર્તન ચક્ર અશોક ચક્ર રેંટીયા ચક્ર સુદર્શન ચક્ર પરિવર્તન ચક્ર અશોક ચક્ર રેંટીયા ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? હંસ મોર ચકલી કબુતર હંસ મોર ચકલી કબુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ રાધાકૃષ્ણન રાજાજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાધાકૃષ્ણન રાજાજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP