GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોઈ વિસ્તારની પંચાયત, નગર પાલિકા કે મહાનગરપાલિકાની રચના કરવાની સત્તા કોણ ધરાવે છે ? જિલ્લા કલેક્ટર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર વિભાગીય કમિશનર જિલ્લા કલેક્ટર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર વિભાગીય કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ? લોકસભાના સ્પીકર ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી લોકસભાના સ્પીકર ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વહીવટ ઉપરનું કાયદાકીય નિયંત્રણની બાબત એક ___. પ્રક્રિયાગત અનુપાલન છે ઐતિહાસિક દુર્ઘટના છે પ્રણાલી છે લોકશાહી - વિશ્વાસની બાબત છે પ્રક્રિયાગત અનુપાલન છે ઐતિહાસિક દુર્ઘટના છે પ્રણાલી છે લોકશાહી - વિશ્વાસની બાબત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક જાહેર સેવક માટે નીચેનામાંથી કઈ બાબતો માટે પ્રતિબદ્ધતા હોવી જોઈએ ?1.બંધારણના લક્ષ્યો 2. સાર્વજનિક હિત 3. શાસક પક્ષની વિચારધારા 4.જાહેરનીતિઓનું અમલીકરણ 1, 2 અને 4 1, 3 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 1, 2 અને 4 1, 3 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું ? બી. એન. રાવ ડૉ. આંબેડકર સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાક્રિષ્ણન બી. એન. રાવ ડૉ. આંબેડકર સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાક્રિષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP