GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું ? વિદ્યાગૌરી નીલકંઠ કરસનદાસ મૂળજી મહીપતરામ નીલકંઠ હરકોર શેઠાણી વિદ્યાગૌરી નીલકંઠ કરસનદાસ મૂળજી મહીપતરામ નીલકંઠ હરકોર શેઠાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 'પ્રજાપારમિતા' શું છે ? હિંદુ પાઠ બૌદ્ધ પાઠ ઈસ્લામીક પાઠ જૈન પાઠ હિંદુ પાઠ બૌદ્ધ પાઠ ઈસ્લામીક પાઠ જૈન પાઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો. I. અઝરારા ઘરાનાII. લખનઉ ઘરાના III. ફરુખા ઘરાનાIV. પંજાબ ઘરાના a. પંડીત સુધીરકુમાર સક્સેના b. મિંયા બક્ષુ ખાનc. હાજી વિલાયત અલીખાંd. ઝાકિર હુસેન I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-a, IV-b I-a, II-b, III-d, IV-c I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-a, IV-b I-a, II-b, III-d, IV-c I-d, II-c, III-b, IV-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 'અભેલ મંડપ' અને "ચૈત્યગૃહ" સાથેની ગુફાઓ ___ ખાતે આવેલી છે. એભલપુરી ઉપલેટા તળાજા જામ કંડોરણાં એભલપુરી ઉપલેટા તળાજા જામ કંડોરણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો "સર"નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતાં ? બ. ક. ઠાકોર દલપતરામ રમણભાઈ નીલકંઠ રમણભાઈ જોશી બ. ક. ઠાકોર દલપતરામ રમણભાઈ નીલકંઠ રમણભાઈ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP