GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ‘કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન' બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારી દ્વારા પાંચ વર્ષની વયથી નાના બાળકોની તપાસ કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કુપોષણના સ્તરને નાબુદ કરવા 6 મહિનાથી 6 વર્ષની વય જૂથના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારી દ્વારા પાંચ વર્ષની વયથી નાના બાળકોની તપાસ કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કુપોષણના સ્તરને નાબુદ કરવા 6 મહિનાથી 6 વર્ષની વય જૂથના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 અન્ન ત્રિવેણી યોજના હેઠળ ___ ને 60 કિગ્રા અનાજ આપવામાં આવે છે. ક્ષતિગ્રસ્ત દર્ષ્ટિવાળાં વિદ્યાર્થીઓ આદિજાતિ છોકરા વિદ્યાર્થીઓ આદિજાતી છોકરી વિદ્યાર્થીનીઓના વાલીઓ આપેલ તમામ ક્ષતિગ્રસ્ત દર્ષ્ટિવાળાં વિદ્યાર્થીઓ આદિજાતિ છોકરા વિદ્યાર્થીઓ આદિજાતી છોકરી વિદ્યાર્થીનીઓના વાલીઓ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 વસ્તુ અને સેવા કર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? તે ઉદ્દ્ભવસ્થાન આધારિત છે. તે વપરાશ / ઉપભોક્તા વેરો છે. તે ગંતવ્યસ્થાન આધારિત છે. તે પરોક્ષ કરવેરો છે. તે ઉદ્દ્ભવસ્થાન આધારિત છે. તે વપરાશ / ઉપભોક્તા વેરો છે. તે ગંતવ્યસ્થાન આધારિત છે. તે પરોક્ષ કરવેરો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયું ભારતના વિદેશી હુંડીયામણ અનામતનો અંગભૂત ભાગ નથી ? ખાસ ઉપાડ અધિકારો (Special Driwing Rights) વિદેશી ચલણ સંપત્તિ (Foreign currency assets) આપેલ પૈકી એક પણ નહીં સોનાની અનામત (Gold reserves) ખાસ ઉપાડ અધિકારો (Special Driwing Rights) વિદેશી ચલણ સંપત્તિ (Foreign currency assets) આપેલ પૈકી એક પણ નહીં સોનાની અનામત (Gold reserves) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતમાં ___ વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરા GST હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે. સીમા શુલ્ક આબકારી જકાત સુખસુવિધા કર (Luxury Tax) મૂલ્ય વર્ધિત કર સીમા શુલ્ક આબકારી જકાત સુખસુવિધા કર (Luxury Tax) મૂલ્ય વર્ધિત કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP