GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ચૂકવણી બેંકો (Payments banks) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? આપેલ તમામ વ્યક્તિગત ગ્રાહક દીઠ રૂ. 10,00,000 ની મહત્તમ સિલક સુધીની માંગ થાપણો સ્વીકારે છે. RBI સાથે રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) જાળવવો જરૂરી નથી. ATM / ડેબિટ કાર્ડ જારી કરી શકે, ચૂકવણા તથા પ્રેષિત રકમ (remittance) સેવાઓ આપી શકે. આપેલ તમામ વ્યક્તિગત ગ્રાહક દીઠ રૂ. 10,00,000 ની મહત્તમ સિલક સુધીની માંગ થાપણો સ્વીકારે છે. RBI સાથે રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) જાળવવો જરૂરી નથી. ATM / ડેબિટ કાર્ડ જારી કરી શકે, ચૂકવણા તથા પ્રેષિત રકમ (remittance) સેવાઓ આપી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 બિન ઉત્પાદક અસ્ક્યામતો (Non Performing Assets) ઘટાડવા માટે ભારત સરકારે 4R વ્યૂરચના અનુસરી છે. આ ચાર 4R ___ દર્શાવે છે. Recognition, Resolution, Recapitalisation and Reforms Refinancing, Reforms, Recapitalisation and Redefining Recognition, Repurchase, Reforms and Rendering Recognition, Reporting, Restrictions and Reforms Recognition, Resolution, Recapitalisation and Reforms Refinancing, Reforms, Recapitalisation and Redefining Recognition, Repurchase, Reforms and Rendering Recognition, Reporting, Restrictions and Reforms ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તિજોરી બિલો (Treasury Bills) વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. તિજોરી બિલો ખૂબ જ તરલ (liquid) છે.2. આ બિલો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે.3. માત્ર RBI અને વ્યાપારી બેંકો આ તિજોરી બિલો ખરીદી શકે છે. 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 શૅર વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પ્રેફરન્સ શૅર તેમના ધારકોને માત્ર ડિવિડન્ડ કમાવવાનો જ અધિકાર આપે છે કે જે નિયત કરેલું હોય છે. ઈક્વિટી શૅર તેમના ધારકને કંપનીમાં થતી કમાણી અને નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પ્રેફરન્સ શૅર તેમના ધારકોને માત્ર ડિવિડન્ડ કમાવવાનો જ અધિકાર આપે છે કે જે નિયત કરેલું હોય છે. ઈક્વિટી શૅર તેમના ધારકને કંપનીમાં થતી કમાણી અને નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધીના કુદરતી, અટકાવી ન શકાય તેવા જોખમો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે.2. આ વીમા કવચ જંતુઓનો હુમલા તથા રોગોને આવરી લેતું નથી.3. આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને 23% થી વધારીને 50% સુધીનું કર્યું છે. માત્ર 1 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP