GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પરમાણુ રીએક્ટમાં ભારે પાણીનું કાર્ય ___ છે. ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા ન્યૂટ્રોનને સ્થગિત કરવા ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા ન્યૂટ્રોનને સ્થગિત કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ધ્વનિના તરંગોના બે અનુક્રમિત સંકોચન વચ્ચેના અંતરને ___ કહે છે. તરંગ લંબાઈ આવૃત્તિ કંપવિસ્તાર તીવ્રતા તરંગ લંબાઈ આવૃત્તિ કંપવિસ્તાર તીવ્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) માનવ શરીરનું નીચેના પૈકીનું કયું અંગ ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે ? યકૃત સ્વાદુપિંડ મૂત્રપિંડ મોટું આંતરડું યકૃત સ્વાદુપિંડ મૂત્રપિંડ મોટું આંતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બાયોગેસ મુખ્યત્વે ___ નું મિશ્રણ છે. પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ પ્રોપેન અને ઓક્સીજન મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને ઓક્સીજન પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ પ્રોપેન અને ઓક્સીજન મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને ઓક્સીજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ક્રાંતિ તાપમાન કે જેનાથી નીચેના તાપમાને ઘનીકરણની પ્રક્રિયા શરૂ થાય છે તે ___ કહેવાય છે. ઘનીકરણ બિંદુ ગલનબિંદુ ઝાકળ બિંદુ વરસાદ બિંદુ (Precipitation point) ઘનીકરણ બિંદુ ગલનબિંદુ ઝાકળ બિંદુ વરસાદ બિંદુ (Precipitation point) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP