GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 1928માં ___ એ ભારતીય બંધારણની સભાની માંગણી ઉઠાવી. સુભાષચંદ્ર બોઝ એમ એન રોય મોતીલાલ નેહરૂ એમ કે ગાંધી સુભાષચંદ્ર બોઝ એમ એન રોય મોતીલાલ નેહરૂ એમ કે ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બ્રિસ્ટોલ યુનિવર્સિટી પ્રેસ, 2019 દ્વારા પ્રકાશિત પુસ્તક “Modi and the Reinvention of Indian Foreign Policy'ના લેખક કોણ છે ? ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer) એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા ઈવાન હોલ સુધાંશુ ત્રિપાઠી ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer) એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા ઈવાન હોલ સુધાંશુ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) BIM STEC એ સાત સભ્ય રાજ્યોની પ્રાદેશિક સંસ્થા છે. આ પેટા - પ્રાદેશિક સંસ્થા એ ___ દ્વારા અસ્તિત્વમાં આવી. બેંગકોક ઘોષણા થિમ્પૂ ઘોષણા માલે ઘોષણા ઢાકા ઘોષણા બેંગકોક ઘોષણા થિમ્પૂ ઘોષણા માલે ઘોષણા ઢાકા ઘોષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ બંદૂંગ (Bandung) પરિષદના દસ સિદ્ધાંતો પૈકીનું નથી? સભ્ય રાજ્યોના વિશિષ્ટ હિતોના લાભાર્થે સંયુક્ત સંરક્ષણ કરારોનો ઉપયોગ કરવો. તમામ જાતિઓ વચ્ચે સમાનતા સુનિશ્ચિત કરવી તથા નાના અને મોટા દરેક રાષ્ટ્ર માટે સમાનતા દાખવવી. તમામ રાષ્ટ્રોની સાર્વભૌમત્વતા અને પ્રાદેશિક અખંડીતતાને સમ્માન આપવું. પારસ્પરિક આર્થિક હિતો અને આર્થિક સહકારને પ્રોત્સાહિત કરવા. સભ્ય રાજ્યોના વિશિષ્ટ હિતોના લાભાર્થે સંયુક્ત સંરક્ષણ કરારોનો ઉપયોગ કરવો. તમામ જાતિઓ વચ્ચે સમાનતા સુનિશ્ચિત કરવી તથા નાના અને મોટા દરેક રાષ્ટ્ર માટે સમાનતા દાખવવી. તમામ રાષ્ટ્રોની સાર્વભૌમત્વતા અને પ્રાદેશિક અખંડીતતાને સમ્માન આપવું. પારસ્પરિક આર્થિક હિતો અને આર્થિક સહકારને પ્રોત્સાહિત કરવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના નામાંકિત કરેલા સભ્યો ભાગ લેવા માટે લાયકાત ધરાવતા નથી.2. રાજ્યની વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો ભાગ લેવા માટે લાયકાત ધરાવે છે જ્યારે નામાંકિત કરેલા સભ્યો લાયકાત ધરાવતા નથી.3. જ્યારે ધારા સભાનું વિસર્જન કરવામાં આવ્યું હોય ત્યારે તેના સભ્યો એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવા માટેની લાયકાત ધરાવતા નથી.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP